મહેસાણા

 

ચોરીના આક્ષેપમાં મહેસાણા પોલીસ દ્વારા એક પાટીદાર યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કેતન પટેલ ને પોલીસે આરોપીને ઢોર માર મારતા પોલીસ કસ્ટડીમાં મોત થયાનો આક્ષેપ મૂકાયો છે. કેતન પટેલના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો હાલ કેતન પટેલ ના પરિવારજનો એ મૃતદેહ સ્વીકારી લીધો છે કેતન પટેલ ની અંતિમ યાત્રા નીચે મુજબ ના રૂટ પર નીકળશે

અંતિમ યાત્રા નો રૂટ

સિવિલ માંથી સવારે 8 વાગે નીકળશે  

સિવિલ થઈ ગોપી નાણા થઈ રાધનપુર ચોકડી થી મોઢેરા ચોકડી થી અવસર પાર્ટી પ્લોટ થી નુંગર બાયપાસ થી મોટપ ચોકડી થી માગુના થઈ મીઠા ચોકડી થી સીધા બલોલ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

https://www.facebook.com/Khabartamari/

https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ