પોરબંદર

અરબી સમુદ્રમાથી સંદીગ્ધ ટગ બોટ ઝડપાવાનો મામલો,

ઈરાન તરફથી આવી રહ્યું હતી ટગ બોટ,

બોટમાથી 1500  કિલો ડ્રગ્સ પણ હોવાનું સામે આવ્યું,

ડ્રગ્સની કિમંત 3500 કરોડ હોવાની શક્યતા,

કોસ્ટગાર્ડ દ્વારા બોટ અને ક્રુ મેમ્બરોને કોસ્ટગાર્ડ જેટી પર લવાયા,

ટગ બોટ પનામા દેશની હોવાનુ સામે આવ્યુ,

વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાશે તપાસ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ