તાપી

આ વર્ષે સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ થયો છે. રાજ્યના તમામ ડેમ ઓવરફ્લોની સ્થિતિએ પહોંચી ગયા હતા. પરંતુ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સ્થિતિ હજુ પણ કંગાળ છે. ડેમની આજની સપાટી 316.59 ફુટ નોંધાઈ છે. પરંતુ આજની તારીખમાં ગયા વર્ષે ડેમની સપાટી 330.54 ફુટ હતી. જે ગયા વર્ષની સરખામણી એ ઘણી નીચે છે. આ વર્ષે રૂલ લેવલ 335 ફુટ છે જેની સામે ડેમનીઅરબી સમુદ્રની સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાત અને રાજસ્થાન તરફ ભરપૂર વરસાદ થયો છે. પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉકાઈ કેચમેન્ટના વિસ્તારમાં વરસાદ થયો નથી.  સપાટી 18 ફુટ ઓછી છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ