પોરબંદર

પોરબંદર શહેર મા  જુગાર રમતી 8 મહિલાઓ ઝડપાઇ 

પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ રમેશ પટેલ ના પત્ની સહિત 8 મહિલા ઝડપાઇ 

90.000 થી વધુ ની રોકડ અને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા 

રાજકીય અગ્રણી ના પત્ની પણ જુગાર રમતા ઝડપાઇ જતા શહેર મા ચર્ચા નો વિષય બન્યો

નથીબેન રમેશ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ ના પત્ની જુગાર રમતા ઝડપાયા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ