નવસારી

નવસારી નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલક પાસે પૈસા ઉઘરાવતા પોલીસ કર્મીઓનો વિડિઓ વાયરલ થતા જિલ્લા ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગણેશ ચતુર્થીના રોજ જેટલા ફોટા ગણપતિ બાપાના વાયરલ નથી થયા એના કરતાં વધારે હાઇવે ઉપર હપ્તા લેતા પોલીસ કર્મીની કલીપ વાયરલ થઈ છે , નેશનલ હાઇવે 8 ઉપર બોરિયાચ ટોલનાકે ટ્રક વાળાઓ પાસે પૈસા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદ લોકોમાં થતી હતી પણ આજે મોબાઈલમાં કેદ થઇ જતા ચોમાસામાં  પોલીસની ખરડાયેલ છબી સાફ થઈ ગઈ છે ,જોકે ટ્રક વાળા પાસે સરકારી વાહન માં બેસી પૈસા લેનાર પોલીસ કોણ છે એ હજુ જાણી શકાયું નથી ,  સોસિયલ મિડિયા માં ફરતી આ કલીપ જોઈને વફાદાર અધિકારી હપ્તાખોર પોલીસને સોધી યોગ્ય કાર્યાવહી કરે એવી લોકોની માંગ છે...

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ