પોરબંદર

પોરબંદર માં દરિયો ખેડવા ગયેલ 8 માછીમારો મયુર સાગર નામની બોટમાં ગત 29 ઓગસ્ટથી પોરબંદરથી 1.8 નોટિકલ માઇલ દૂર દરિયામાં ફસાયા હતાં. જેથી કોસ્ટ ગાર્ડ દ્વારા ફસાયેલા માછીમારોને બચાવવા માટે આજે સવારે અભિયાન હાથ ધરાયુ હતું અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર દ્વારા ઉડાણ ભરી કોસ્ટ ગાર્ડના જવાનોએ દરિયા માં ડૂબી રહેલ મયુર સાગર બોટમાં ફસાયેલા તમામ માછીમારોને એરલિફ્ટ કરી બચાવી લીધા હતાં.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ