પાટણ

પાટણ રામી માળી સમાજ દ્વારા દરવર્ષની જેમ આવર્ષપણ મહાકાળી માતાજીના મંદિર ખાતે ભાદરવા સુદ-૧૪ ને મંગળવારના રોજ માતાજીનો હવન યોજાયો હતો તેમજ ઉજાણી કરવામાં આવી આપ્રસંગે હવન તેમજ ઉજાણીના દાતા સ્વ. મણિબેન નાનાલાલ રામી પરીવાર લીધો હતો આપ્રસંગે રામી માળી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શનનો તેમને ઉજાણીનો આનંદ મેળવ્યો હતો

ચેતન રામી 

પાટણ 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ