પાટણ

આજરોજ પાટણ માં જમીયત ઉલમા એ હિન્દ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવા માં આવ્યું હતું અને સોનું ડાંગર કે જેણે ભારત માં હિંદુ મુસ્લિમ  વચ્ચે ના ભાઈચારા ને નુકશાન પોહાચાડવા નો પ્રયાસ કર્યો છે તેના પર કાયદેસર ની કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરી છે તો વધુ માં જે પ્રકારે હાલ માં જાપાન ખાતે મુસ્લિમ સમુદાય ના નરસંહાર ની ઘટના પ્રકાશ માં આવી છે તેને જોતા જાપાન થી ભારત આવી પોહાચેલા મુસ્લિમ સમુદાય ને સરકાર માનવતા ની નીતિ થી આસરો આપે આ બંને રજૂઆત કરવા આજે મોટી સંખ્યા માં જમિયત ઉલમા એ હિદ ના કાર્યકરો કલેકટર કચેરી આવી  રજૂઆત કરી પોતાની માંગણી સરકાર સુધી પોહાચાડવા રજૂઆત કરી હતી 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ