નવસારી

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા મથક ખાતે નવરાત્રી મહોત્સવ નિમિત્તે માં અંબાજી ની આરતી નો લાભ લેવાનો મોકો મળ્યો,

 

ગણદેવી અનાવિલ સમાજ આયોજિત આ ધાર્મિક કાર્યમાં સમાજના પ્રમુખ ભુપતભાઈ દેસાઈ,મંત્રી પરિમલ નાયક,કિરીટ પટેલ(મોટા વરાછા),દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશભાઈ દેલાડ,વલસાડ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર અને સહકારી આગેવાન ગોવિંદ પટેલ,આગેવાન નિમેષ નાયક સહિતના અનાવિલ સમાજના આગેવાનો તેમજ ભાઈઓ તથા બહેનો જોડાયા.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ