ગાંધીનગર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે આજે પાટીદાર નેતાઓએ પોતાની માંગો સાથે મંથન કર્યું પરંતુ હજૂ સુધી પાટીદાર નેતાઓ પોતાનો સ્ટેન રજૂ કર્યો નથી. કોંગ્રેસ ભવન ખાતે યોજાએલી બે"કમાં પાસના દિનેશ બાંભણીયા, અતુલ પટેલ, ગીતા પટેલ, અલ્પેશ કથિરિયા રહીતના પાસના કાર્યકર્તાઓ હાજર કહ્યા હતા.

તો બેઠક બાદ અલ્પેશ કથિરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. કથિરિયાના જણાવ્યા પ્રમાણે, આ બેઠક અનામતના મુદ્દે યોજાઈ હતી. જેમાં પાસ સમિતી દ્વારા 5 મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. પાસની મુખ્ય પાંચ માગણીઓ અંગે જો વાત કરવામાં આવે તો. પહેલો મુદ્દો હતો 25-26 ઓગસ્ટ, 2015ના અમદાવાદ GMDC સહિત રાજ્યભરમાં જે પણ જગ્યા પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું તેમાં તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ