ગાંધીનગર

હાર્દિક પટેલનો વધુ એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પણ તે એક યુવતી સાથે રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં દેખાય રહ્યો છે. આ વીડિયોની પુષ્ટિ ખબર તમારી કરતું નથી. પરંતુ સવારથી જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં હાર્દિક પટેલ સાથે એક યુવતી અને અન્ય શખ્સો પણ છે. ગઈ કાલે હાર્દિક પટેલનો પહેલો વીડિયો સામે આવ્યો હતો જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે વધુ એક વીડિયો ક્લિપ વાયરલ થતાં ખડભડાટ મચ્યો છે.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ