ગાંધીનગર

ભાજપે જાહેર કરેલી 70 ઉમેદવારોની યાદીમાં રિપીટ પદ્ધતિને અનુસરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટ પશ્ચિમ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરીથી મહેસાણા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ભાવનગર પશ્ચિમ, ભાજપના સીનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ધોળકા ઉપરાંત શંકરસિંહ ચૌધરીને વાવ, જયેશ રાદડિયાને જેતપુર, દિલીપ ઠાકોરને ચાણસમા, ચિમન સાપરીયાને જામજોધપુર, જસાભાઇ બારડને સોમનાથ, જયદ્રથસિંહ પરમારને હાલોલ, ગણપત વસાવાને માંગરોળ તથા રાજેન્દ્ર ત્રિવેદીને રાવપુરામાંથી ટિકિટ આપવામાં આવી છે.


વિધાનસભા સીટ    ઉમેદવાર    સીટ


69    વિજય રૂપાણી    રાજકોટ વેસ્ટ
25    નીતિનભાઈ પટેલ    મહેસાણા
105    જીતુ વાઘાણી    ભાવનગર વેસ્ટ
3    વાસણ આહીર    અંજાર
7    શંકર ચૌધરી    વાવ
8    પરબત પટેલ    થરાદ
14    કેશાજી ચૌહાણ    દિયોદર
17    દિલીપજી ઠાકોર    ચાણસ્મા
20    ભરતસિંહ ડાભી    ખેરાલુ
27    રાજેન્દ્ર ચાવડા    હિંમતનગર
29    રમીલાબેન બારા    ખેડબ્રહ્મા
30    પી સી બરંડા    ભિલોડા
31    ભીખુસિંહ પરમાર    મોડાસા
57    બાબુભાઈ પટેલ    દસ્ક્રોઈ
58    ભુપેન્દ્રસિંહ ચૂડાસમા    ધોળકા
61    કિરીટસિંહ રાણા    લીંમડી
62    ધનજીભાઈ પટેલ    વઢવાણ
72    ભરતભાઈ બોધરા    જસદણ
74    જયેશ રાદડીયા    જેતપુર
77    રાધવજી પટેલ    જામનગર રૂરલ
78    ધર્મેન્દ્રસિંહ જાડેજા    જામનગર નોર્થ
80    ચિમન સાપરિયા    જામજોધપુર
81    કાળુબાઈ ચાવડા    ખંભાલિયા
82    પબુભા માણેક    દ્વારકા
89    ભગવાનજી કરગટીયા    માંગરોળ
86    મહેન્દ્ર મશરૂ    જૂનાગઢ
90    જશા બારડ    સોમનાથ
91    ગોવિંદભાઈ પરમાર    તાલાલા
94    દિલીપભાઈ સાંગાણી    ધારી
95    બાવકુભાઈ ઉંઘાડ    અમરેલી
98    રાજુભાઈ સોલંકી    રાજૂલા
99    રાધવજી મકવાણા    મહુવા
103    પરસોત્તમ સોલંકી    ભાવનગર રૂરલ
104    વિભાવરીબેન દેવ    ભાવનગર
106    આત્મારામ પરમાર    ગઢડા
111    ગોવિંદ પરમાર    ઉમરેઠ
114    વિપુલ પટેલ    સોજીત્રા
117    અર્જૂનસિંહ ચૌહાણ    મહેમદાવાદ
119    રામસિંહ પરમાર    ઠાસરા
121    માનસિંહ ચૌહાણ    બાલાસિનોર
126    સી કે રાઉલજી    ગોધરા
124    જેઠાભાઈ આહિર    શહેરા
128    જયદ્રથસિંહ પરમાર    હાલોલ
134    બચુભાઈ ખાબડ    દેવગઢબારિયા
135    કેતન ઈનામદાર    સાવલી
138    જયંતિ રાઠવા    જેતપુર
141    મનીષાબેન વકીલ    વડોદરા સિટી
144    રાજેન્દ્ર ત્રિવેદી    રાવપુરા
145    યોગેશ પટેલ    માંજલપુર
146    દિનેશ પટેલ    પાદરા
147    સતિષ પટેલ    કરજણ
148    શબ્દશરણ તડવી    નાંદોડ
149    મોતીભાઈ વસાવા    દેડિયાપાડા
151    અરૂણસિંહ રાણા    વાગરા
152    રાવજીભાઈ વસાવા    ઝગડીયા
154    ઈશ્વરસિંહ પટેલ    અંકલેશ્વર
155    મુકેશ પટેલ    ઓલપાડ
156    ગણપત વસાવા    માંગરોળ
161    કુમાર કાનાણી    વરાછા
163    સંગીતા પાટીલ    લિંબાયત
165    હર્ષ સંઘવી    મજુરા
167    ઉર્વેશ મોદી    સુરત વેસ્ટ
169    ઈશ્વર પરમાર    બારડોલી
172    કાંતિ ગામિત    નિઝર
173    વિજય પટેલ    ડાંગ
174    રમેશ પટેલ    જલાલપોર
177    ગણપત મહાલ    વાંસદા
179    ભરત પટેલ    વલસાડ
180    કનુભાઈ દેસાઈ    પારડી
182    રમણ પાટકર    ઉમરગામ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ