ગાંધીનગર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પહેલા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ કાલે મોડી સાંજે બીજી એક યાદી જાહેર કરી છે. પ્રભારી ભુપેન્દ્ર યાદવે વધુ 36 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મોટા ભાગના ઉમેદવારો રીપિટ હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રદિપસિંહ જાડેજા વટવાથી ચૂંટણી લડશે, જ્યારે નિકોલ બેઠક માટે જગદીશ પંચાલના નામની જેહરાત કરવામાં આવી છે.


ભૂજ - ડો.નિમાબેન આચાર્ય
ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી
દાંતા -  માલજીભાઈ કોદવરી
કાંકરેજ - કિર્તીસિંહ વાઘેલા
પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ પરમાર 
વટવા - પ્રદીપસિંહ જાડેજા
નિકોલ - જગદીશભાઈ પંચાલ
નરોડા - બલરામ થાવાણી
જમાલપુર-ખાડીયા - ભુષણભાઈ ભટ્ટ
ચોટીલા - જીણાભાઈ નાજાભાઈ ડેડવારી
ટંકારા - રાઘવજીભાઈ ગડારા
વાંકાનેર - જીતુભાઈ કાંતિભાઈ સોમાણી
ગોંડલ - ગીતાબા જયરાજસિંહ જાડેજા
ધોરાજી - હરીભાઈ પટેલ
કાલાવડ - મુલજીભાઈ ડાયાભાઈ ધૈયાડા
પોરબંદર - બાબુભાઈ બોખીરિયા 
કુતિયાણા - લખમણભાઈ ભીમાભાઈ ઓડેદરા
માણાવદર - નીતિનભાઈ વાલજીભાઈ ફળદુ
ઉના - હરીભાઈ બોઘાભાઈ સોલંકી
લાઠી - ગોપાલભાઈ વસ્તરપરા
ખંભાત - મયુરભાઈ રાવલ
આંકલાવ - હંસાકુંવરબા રાજ
માતર - કેસરીસિંહ સોલંકી
સંતરામપુર - કુબેરસિંહ ડિડોર
મોરબા હડફ - વિક્રમસિંહ રામસિંહ ડિંડોર
ફેતેપુરા - રમેશભાઈ ભુરાભાઈ કટારા
ઝાલોદ - મહેશભાઈ સોમજીભાઈ ભુરીયા 
દાહોદ - કનૈયાલાલ બચુભાઈ કિશોરી
ગરબાડા - મહેન્દ્રભાઈ ભાભોર 
સંખેડા - અભેસિંહ મોતીસિંહ તડવી
ડભોઈ - શૈલેશભાઈ મહેતા 
માંડવી - પ્રવિણભાઈ ચૌધરી
સુરત પૂર્વ - અરવિંદભાઈ શાંતિલાલ રાણા 
ગણદેવી - નરેશભાઈ મગનભાઈ પટેલ
ધરમપુર - અરવિંદભાઈ પટેલ 
કપરાડા - માધુભાઈ બાપુભાઈ રાઉત

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ