ભાવનગર

ગારિયાધાર બેઠક પર નવો ઉમેદવાર મૂકી પરિવર્તન ની સાથે કેશુભાઈ નાકરાણી સામે નો વિરોધ વધુ પ્રબળ બન્યો..

જેસર તાલુકા ના પાંચ ગામો ના સરપંચો દ્વારા કરાયો વિરોધ..આટલા વર્ષોમાં કેશુભાઈ નાકરાણી દ્વારા કોઈ વિકાસ ના કામો ન કરવામાં આવ્યા હોય નારાજ કાર્યકરો અને સરપંચો દ્વારા પરિવર્તન ની કરાઈ માંગ.. જો કેશુભાઈ ને  પક્ષ ટિકિટ આપશે તો આપીશું રાજીનામાં

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ