ગાંધીનગર

 

હાર્દિક પટેલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ફોર્મ્યુલાને સ્વીકારી હતી. જેના જવાબમાં ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નીતિન પટેલે કોંગ્રેસના એજન્ટ હોવાનું જણાવીને હાર્દિક પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે તેવું પત્રકારોને જણાવ્યું હતું. કોઇપણ સંજોગોમાં કુલ અનામત 50%થી વધી શકશે નહીં એવો સુપ્રીમ કોર્ડનો ચૂકાદો છે.

નીતિન પટેલે શું કહ્યું

- કોંગ્રેસ આદેશ આપે તેવી ભાષા હાર્દિક વાપરી રહ્યો છે

- કોંગ્રેસના એજન્ટો ખુલ્લા પડી ગયા છે

- કોંગ્રેસનો અસલી ચહેરો બહાર આવી ગયો

- કોંગ્રેસની મદદથી, કોંગ્રેસના પૈસાથી, કોંગ્રેસના માર્ગદર્શન આંદોલન ચાલતું હતું

- કોંગ્રેસના પ્રમુખના ઘરે મારામારી કરી તોડફોડ કરી

- કોંગ્રેસ સાથે બેઠકો કરી આબરૂના ડરે ઘૂંટણીયે પડ્યાં

- કોંગ્રેસ સાથે PAASએ બનાવટી ચર્ચા કરી

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ