વડોદરા

હાર્દિક પટેલની આજે વડોદરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. બપોરે હાર્દિક આવી પહોંચતા જ જય સરદાર જય પાટીદારના નારા સાથે લોકોએ તેનું સ્વાગત કર્યું હતું. રોડ શોના રૂપમાં છાણી સરદાર ચોકથી શરૂ થયેલો રોડ શો સંગમ ચાર રસ્તા ખાતે સમાપ્ત થયો હતો. જ્યાં હાર્દિક પટેલે જંગી જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે હાર્દિકે જણાવ્યુ હતુ કે, મોદીના ગુજરાતના 50 દિવસના પ્રવાસમાં વિકાસની તો કોઇ વાત જ સાંભળવા મળી નથી, તેઓએ 22 વર્ષના શાસનમાં વિકાસ તો દેખાડ્યો નથી, પરંતુ સાહબે 22 વર્ષના છોકરાની સેક્સ સીડી બતાવવાનો ધંધો કર્યો છે, પરંતુ તેનાથી મને કોઇ ફરક પડતો નથી

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ