આણંદ

બીજા તબક્કાના મતદાન માટે ચુટણી પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે ચુંટણીના પડગમ શાંત થાય તે પહેલા આજરોજ બપોરે આણંદ જીલ્લાના તારાપુર શહેરમાં સોજીત્રા-114 બેઠક પર ચૂંટણી લડી રહેલ ભાજપના ઊમેદવાર વિપુલભાઇ વિનુભાઇ પટેલ (ડભોઊવાળા) ના સમર્થનમાં તારાપુર તાલુકા ભાજપ, તારાપુર  શહેર ભાજપ અને તારાપુર યુવામોરચા ટીમ દ્વારા તારાપુર શહેરમાં વિપુલભાઇ પટેલના સમર્થનમાં રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઊલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી  એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે તારાપુર શહેરમાં તમામ વર્ગના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તારાપુર શહેરના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી રેલી ભાજપના સમર્થનમાં જોવા મળી હતી......

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ