ભાવનગર

. ભાવનગર જિલ્લાના  ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે આવેલ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા માનવ સેવા જ માધવ સેવા ને સાર્થક કરતું આરોગ્ય ધામ દર રોજ એક હજાર દર્દી નારાયણો તપાસ સારવાર સાત્વિક પ્રસાદ સાથે સેવા સુશ્રુતા કરતા તબીબો ની વંદનીય માનવ સેવા દરેક પ્રકાર ના દર્દી ઓ ની તપાસ સારવાર વિના મૂલ્યે કોઈ પણ પ્રકાર નું કેશકાઉન્ટર નથી ભાવનગર અમદાવાદ રાજકોટ સહિત ના શહેર ના નામાઘ તબીબો ની ફ્રી સેવા મેળવતી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ માં ૧૦૦૦ દર્દી ૧૨૦૦ ઉપરાંત સહાયક ભોજન પ્રસાદ તપાસ સારવાર થી ઉભરાતી ઓપીડી માનવીય અભિગમ નું ઉમદા ઉદારણ કેશકાઉન્ટર વગર ની એક માત્ર અતિ અદ્યતન સુવિધા થી સજ્જ આરોગ્ય ધામ ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ટીબી ખાતે દરેક રોગ ના નિષ્ણાત તબીબો અને ટ્રસ્ટી મંડળ ની અદભુત વ્યવસ્થા દ્વારા હજારો દર્દી નારાયણો માટે સેવારત છે સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ગરીબ ગુરબા માટે આશીર્વાદ રૂપ આરોગ્ય ધામ દિનપ્રતિદિન દર્દી નારાયણો નો અવરીત પ્રવાહ ટીબી ખાતે આવી સારવાર મેળવી સંતોષ અનુભવતાં હોવાનું નટવરલાલ ભાટીયા એ જણાવેલ....

અશોક મણવર  અમરેલી 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ