નવસારી

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઓલ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી સ્ટાફ સ્પોર્ટ્સ આયોજિતબેડમિન્ટન , ટેબલ ટેનિસ , ક્રિકેટ જેવી સ્પર્ધા  યોજાઈ જેમાં ગુજરાત રાજ્યની 16 યુનિવર્સિટી ના 369જેટલા કર્મચારીઓ  ભાગ લીધેલ જેમાં બેડમિન્ટન સ્પર્ધામાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિયુનિવર્સિટીના કર્મચારીઓ  ઉતકુસ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન બનેલ જેમાં જીગર દોઢા , રવિરાજ ડાભીઅને એચ.પી.પઢીયાર  ટ્રોફી પ્રાપ્ત કરેલ તેમજ વિજેતા ખેલાડીઓને માનકુલપતિ શ્રી ડો.અશોકભાઈપટેલ  અભિનંદન આપેલ.

 

અહેવાલ - સચિન રાવ ( દાંતીવાડા , બનાસકાંઠા )

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ