નર્મદા

રાજપીપળા સ્વામી નારાયણ વિધ્યાલય મા શાકોત્સવ ઉજવાયોહતો .ઉપરાંત સત્સંગ સભા ,દેવદર્શનનો કાર્યક્રમપણ  યોજાયો હતો  .આ પ્રસંગે સાધુ સંતો પૂ . સીધ્ધેશ્વર સ્વામી જી, સ્વામીજયસ્વરૂપ દાસજી ,તથા સ્વામી રુશીકેશજી પ્રસાદ દાસજીતથા નગર પાલિકા પ્રમુખ અલ્કેશ ગોહિલ , કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ , મહેશ પટેલ વગેરે  ખાસ ઉપસ્થિત રહ્યા હતા .

આ પ્રસંગે સીધ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતુ કે  ભગવાન સ્વામી નારાયણે 200 વર્ષ પૂર્વે શાકોત્સવ લીલા કરી હતી જેમા ભગવાને જાતે દેશી ઘીમાં ભરેલા રીંગણી નુ શાક ,રોટલા બનાવી ભક્તોને પીરસ્યૂ હતુ .અને વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવ્યો હતો ત્યારથી આ પરમ્પરા ઉજવાય છે .શાકોત્સવ મા દેશી ઘી મા બનાવેલ 250કીલો ભરેલા રિંગણાનુ શાક 200 કીલો રોટલા ,300 કીલો આચાર્ય ખીચડી ,150 કીલો કેળા ની કઢી ,100 કીલો મરચા ,પાપડ ,પાપડી ફરસાણ ની મહા પ્રસાદી ની ઉજવણી કરાઇ હતી સંતોએ માંગરોલ ગામના યુવાનો ને આશિર્વવ્યચન પાઠવીવ્યસનોથી  દૂર રહી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ ના નિર્માણ ની હિમાયત કરીવ્યસન મુક્તિ નો સંદેશો પાઠવ્યો હતો .

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ