વલસાડ-વાપી

ઉત્તરાયણ અવતાજ પતંગ ના દોરા ના હુમલા થી પક્ષી થી લઈ માનવી સુધી ધારદાર પતંગ ના દોરા થી મોતને ભેટતા હોય છે ત્યારે વલસાડ ના મોગરવાડી સહયોગ નગર સોસાયટી માં રહેતો 30 વર્ષયી રાહુલ સીંગ રાબેતા મુજબ તેના ઘર પાસે પોતાની બાઇક પર જઈ રહ્યો હતો દરમ્યાન તેના ગાળા ભાગે થી પતંગ નો દોરો પસાર થતા યુવાન નું ગળું કપાય જતા તે બાઇક પરથી નીચે પટકાતા તેના ડાભો હાથમાં પણ ઇજા પોહચી હતી જે બનાવ બનતા સ્થળ પર ઉપસ્થિત અન્ય યુવાનો રાહુલ ને તરતજ બાઇક પર બેસાડી વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલ માં ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરી તેનું ઓપરેશન કરવામાં આવતા યુવાન નો જીવ બચવા પામ્યો હતો,જયારે અન્ય એક બીજી ઘટના માંચીખલી નો  યુવક માનીશ ભાઈ  જયારે પોતાની બાઈક લઇ ને આવી રહ્યો હતો ત્યારે ડુંગરી બ્રીજ ઉપર તેના ગળામાં પતંગ ની દોરી આવી જતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જોકે તાત્કલિક સારવાર મળતા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ