અમરેલી

દીકરા સમાન દીકરીઓ આપણા દેશમાં દીકરાનો જન્મ થાય ત્યારે પેડા અને દીકરીનો જન્મ થાય ત્યારે જલેબી વહેંચવામાં આવે છે એટલેકે પહેલેથીજ દીકરીઓને દીકરાની તુલનામાં સસ્તી માનવામાં આવે છે પરંતુ વડીયા મા એક પિતાની અને તેના ભાઈ ની બે દિકરીઓએ દીકરાનો ધર્મ નિભાવી દીકરીઓના મહત્વને ઉજાગર કરી બતાવ્યું હતું

વડિયા ના રહેવાસી રજનીકાંત કે.ભટ્ટ (ભટ્ટજી) ના મોટાભાઈ માલતીબહેન ના જેઠ ભરતભાઇ નું અવસાન થતાં તેમની દીકરી પિતાના મૃતદેહની આગળ હૈયાપાઠ રુદન કરી બંને ભાઈઓની ત્રણેય દીકરીના નામ છે રિદ્ધિ બી.ભટ્ટ , દેવાગી આર.ભટ્ટ,  હિરલ આર. ભટ્ટ આ બંને ભાઈઓની ત્રણેય દીકરીઓના માથે આજે આભફાટી પડ્યું છે તેમના પિતા ભરતભાઇ કે.ભટ્ટ આ બન્ને ભાઈઓ ને ત્યાં નથી કોઈ ભાઈ કે નથી માતાપિતા ને કોઈ ભગવાને પુત્ર આપ્યો બસ ઘરના તમામ કામકાજ થી મળીને સામાજિક રીત રિવાજ અને પિતાની દેખભાળ કરવા સુધીની જવાબદારી આ દીકરી એ જ ઉપાડી હતી તેમના પિતાની લાડકવાઈ આ દિકરીમાટે આજે સૌથી મોટો પડકાર આવી પહોંચ્યો હતો અને તે છે તેના જીવનનો સૌથી મહત્વનો એવા તેમના પિતાના અવસાન મા તેમના પિતાની અંતિમ યાત્રા ને કાંધ દેવાનો હિન્દૂ ધર્મના રીવાજ મુજબ પિતાની નનામી અંતિમયાત્રા ને કાંધ તેમનો પુત્ર આપતો હોય છે પરંતુ બન્ને ભાઈને ત્યાં કોઈ જ પુત્ર ન હોવાના લીધે આ બન્ને ભાઈની ત્રણેય દીકરીઓ એ પિતાની નનામીને કાંઘો આપીને પુત્ર બનીને આગળ આવી છે ૭૦ વર્ષ ની ઉંમરના ભરતભાઈને બપોર ના સમયે હાર્ટએટેક થી અવસાન થતાં પરિવારમાં આભફાટી પડ્યું હતું અને એક દિકરીના પિતા એવા ભરતભાઇ કે.ભટ્ટ એમની અંતિમ ઈચ્છા મુજબ ચક્ષુદાન કરી આ દિકરીઓએ આજે તેમના પિતાની નનામીને એક પુત્ર બનીને અસૃભિની આંખે સ્મશાન સુધી કાંધ આપીને અગ્નિદાહ આપ્યો હતો વડિયા મા નવો ચીલો પાડ્યો હતો

paresh Parmar

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ