રાજકોટ

જેસી આઈ જેતપુર દવારા ટ્રેનિંગ પ્રોગ્રામ જી કે સી કે બોસમિયા કૉલેજ માં યોજાયો હતો બરોડા થી  નેશનલ ટ્રેનર એ સેવા આપી હતી

 

જેસી આસુ માનચંદા દવારા બીબીએ ના વિધાર્થી ઓ ને ""ગોલ સેટિંગ "" ના વિષય ઉપર ટ્રેનિંગ આપવામાં આવી...
આ પ્રસંગ ને સફળ બનાવવામાં સંસ્થા ના પ્રમુખ જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક,પ્રોજેકટ ચેરમેન જેસી તુષાર સુવાગિયા,GLC જેસી મહેશ રાદડિયાતેમજ દરેક જેસી મિત્રો દ્વારા સમગ્ર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

એજાજ બોઘાણી જેતપુર

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ