અમદાવાદ

અમદાવાદ ના અમરાઈવાડી મા રબારી કોલોની ચાર રસ્તા પર આવેલ બંસીધર પાટીઁપ્લોટ મા ઊમિયા પરીવાર ના વાષિંક સ્નેહ સંમેલન મા આગામી ઉત્તરાયણ ના પવઁ મા અબોલ પક્ષી ઓ ના કાજે પતંગ ના ચગાવી ને  પક્ષી બચાવવા નું અભિયાન હાથ ધરી ને તેને પેરક બનાવવા માટે સૌ સભ્યો એ સાથે મળી ને સામુહિક સંકલ્પબધ્ધ થયા હતા તેમજ પયાઁવરણ ના જતન માટે પૃથ્વી બચાવવા માટે પંખી ઓ ને બચાવવા પણ તેટલા જ જરુરી છે સમાજ ના ૧૧૦૦ થી વધુ સભ્યો એ સામુહિક સંકલ્પબધ્ધ થઈ ને ઉત્તરાયણ મા પતંગ દોરી ના ચગાવી પક્ષી ઓ ને બચાવીશું  તેવો સંકલ્પ કયોઁ હતો
 આ સંકલ્પ સામાજિક કાયઁકર હષઁદભાઇ પટેલ એ તમામ ઊમિયા પરિવાર ના સભ્યો ને કરાવ્યો હતો અને અન્ય સમાજ માટે પેરક બનવાનો એક સ્તુત્ય પયત્ન કરેલ હતો તેમ સમાજ ના અગઁણી અને પુવઁ કોરપોરેટર અશોકભાઈ પટેલ એ જણાવેલ આ પસંગે અમરાઈવાડી ગામ ના અગઁણી ધમભાઇ પટેલ,મનીષભાઈ પટેલ, અલ્કેશભાઈ પટેલ,કે.ડી પટેલ તેમજ શાળા સંચાલક એસ કે પટેલ સાથે કોરપોરેટર મહેશ પટેલ તેમજ સમાજ ના અનેક અગઁણી ઓ હાજર રહેલ હતા
હષઁદ પટેલ
ખોખરા-હાટકેશ્વર 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ