રાજકોટ

ગોંડલ તાલુકાના ગામ જામવાડી મુકામે nss કેમ્પનું અત્રેની મ્યુનિસિપલ મહિલા કોલેજ દ્વારા જામવાડી મુકામે nss કેમ્પનું આયોજન કરતા ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો સાત દિવસ ચાલનારા કેપમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન બેટી બચાવો બેટી ભણાવો ઝુંબેશ સહીત સાંસ્કૃતિક કાર્યક્રમો કરાશે કેમ્પમાં ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મનીષાબેન સાવલિયા કોલેજના ચેરમેન અર્પણાબેન આચાર્ય - રાજેન્દ્રસિંહ જાડેજા - રીનાબેન ભોજાણી - મુક્તાબેન કોટડીયા - પ્રવિણાબેન વઘાસિયા, નિર્મળાબેન ધડુક, અસ્મિતાબેન રાખોલીયા , સહિત હાજર રહ્યાં હતાં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો સ્મિતા પટેલ પણ ડૉકટર મીનાક્ષી ભટ્ટ રાહબારી હેઠળ કોલેજનો સમગ્ર સ્ટાફ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યો છે. 

રીપોર્ટ:- પૃથ્વીરાજસિંહ જાડેજા ગોંડલ 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ