રાજકોટ

જેતપુર તા.12 એજાજ બોઘાણી

જેતપુરમાં પ્રથમ વખત અંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ પતંગઉત્સવ નું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો 

આ પતંગ ઉત્સવ માં 19 દેશ ના પતંગવીરો સહિત 76 રાજ્યોના પતંગવીરો એ ભાગ લીધી હતો.આવો ઉત્સક પ્રથમ વખત યોજાયો હોઈ હોઈ લોકોને આ પતંગ ઉત્સવ જોવા ભારે ભીડ જોવા મળી હતી

એજાજ બોઘાણી

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ