સુરત

અખીલ ભારત ગૌ રક્ષા મહાસભાના પ્રદેશ મહામંત્રીશ્રી જીતેન્દ્રભાઇ ના નેત્રૃત્વ હેઠળ ગૌ રક્ષા માટે મીટીંગ યોજાઈ જેમાં મુખ્ય અતિથી તરીકે અખીલ ભારત ગૌ રક્ષા મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી નૈનેશ કુમાર પટેલ, ગુજરાત પ્રદેશ સંયોજકશ્રી રાજેશ રાઠોડ, ગુજરાત પ્રદેશ પ્રચારકશ્રી ભાવેશભાઇ આંજણા પટેલ આવેલ હતા આ મીટીંગ સુરત શહેરના પાણીગામ મામાદેવના મંદિર ખાતે યોજાઇ હતી જેમાં સુરત શહેરના સાધુ સંતો અને હિન્દુયુવાઓ ઊત્સાહથી હાજર રહેલ અને ગૌ રક્ષા માટે અખીલ ભારત ગૌ રક્ષા મહા સભામાં જોડાયા હતા જેમાં શૈલેશગીરી બાપુ ગોસાઈ મામાદેવ મંદીર મહંત, શીવલહેરી બાપુ ગૌસ્વામી, અશોકપુરીબાપુ ગૌસ્વામી,

વેલજીભાઇ, વિશાલભાઇ ચૌહાણ, તુષારભાઇ સોલંકી, નિલેશભાઇ ઝાઝરીયા, રમેશભાઇ ગજ્જર, શૈલેશભાઇ બાબર, તુસારભાઇ સોલંકી, જીવણભાઇ રીક્ષાવાળા, મનુભાઇ પટેલ, રાકેશભાઇ ડાબરીયા એ ગૌ રક્ષામાં જોડાવાની ખાત્રી આપી હતી....અને ગૌ  રક્ષાના આ મહા અભિયાનને આગળ વધારવાનું આયોજન કરાયું હતું..... 

</p>
										</div>
                    
                                            <div style=