સુરત

સુરત : પૂણાવિસ્તાર ની ઘટના 

જવાબ નહિ તો 20 ડંડા ની સજા 

સાગર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા હોબાળો... 

સવાલ નો જવાબ ન આપતા 20 ડંડા મારવામાં આવ્યા 

ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભરત વૈષ્ણવ ને માર મારવામાં આવ્યો 

અમ્બેશ મિશ્રા નામના શિક્ષકે વિદ્યાર્થી ની ધુલાઈ કરતા પોલીસ બોલાવવામાં આવી 

વાળીઓનું ટોળું સ્કુલ પર ઉમટી પડ્યું...

ભણવામાં નબળો વિદ્યાર્થી ને સવાલ નો જવાબ ન આવડતા માર મારવામાં આવ્યો

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ