અમદાવાદ

વિરમગામ લાયન્સ ક્લબ દ્રારા સંચાલિત રાષ્ટ્રીય અંઘજન મંડળ દ્વારા અભ્યાસ કરતા વિઘાર્થી ઓને દર વર્ષ ની જેમ દરેક તહેવાર ઉજવવામાં આવે છે અત્યારે ઉતરાયણ પર્વ નિમિતે દિવ્યાંગ બાળકોને પતંગ-દોરી નુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજના કાર્યક્રમમાં વિરમગામ ના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડ,લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ના અર્ષદ ઘેંસીયા ,અજીત ખુડદીયા,કે.બી.શાહ વિનય મંદિર શાળાના આચાર્ય અલ્કેશભાઇ દવે ,ચિરાગ ભરવાડ , આચાર્ય રઘુભાઇ ભરવાડ ,વિકાસ ડે કેર સેન્ટરના ડો.રમીલાબેન જૈન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લાખાભાઇ ભરવાડ, અલ્કેશભાઇ દવે,અર્ષદ ભાઇ સહિત શિક્ષકો દ્રારા દિવ્યાંગ નિજાનંદ બાળકોને પતંગ-દોરી સહિત ખાદ્ય ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

:-પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ