સુરત

સુરત એરપોર્ટ પર આમરણાંત ઉપવાસ 

સુરત થી દિલ્લી જઈ રહેલા રાકેશ રાય ઉતાર્યા ઉપવાસ પર 

રાકેશ રાય ની ફલાઇટ ની ટિકિટ કેનશલ થતા ઉપવાસ પર ઉતાર્યા 

રાકેશ રાય ના પિતા પટના માં હોસ્પિટલ માં દાખલ છે 

સુરત દિલ્લી ની ફલાઇટ પહેલાથી કેન્સલ હોવા છતાં યાત્રી રાકેશ રાય ને જાણકારી આપવામાં આવી નથી 

ન્યાય નહિ મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરશે

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ