સુરત

વેડ રોડ ખાતે આવેલી રાધા સ્વામી સોસાયટીમાં એકદ ડઝનથી વધુ લોકોએ અંગત અદાવતમાં ઓટો ફાયનાન્સ સાથે સંકળાયેલા અનિલભાઈ પટેલ પર હુમલો કર્યો હતો. હુમલો કરનારે અનિલ પટેલ ફાયનાન્સરની સ્વિફ્ટ કારમાં પણ તોડફોડ કરી હતી. અને કારનો આગળનો કાચ પણ કોઈ બોથડ પદાર્થથી તોડી નાખ્યો હતો. આ હુમલાના પગલે અનિલે ફાયરીંગ કરતાં તમામ લોકો નાસી ગયા હતાં. પરંતુ ફાયરીંગની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને વધુ તપાસ હાથ ધરી હતી.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ