અમદાવાદ

અમદાવાદ મા ખોખરા મા યુથ ફેડરેશન એ આજે આયોઁદય સોસાયટી ના વિશાળ કોમન પ્લોટ મા સ્વામી વિવેકાનંદ જયંતી એ ૧ થી ૧૦ વષઁ ના બાળકો મા સહજ રમતગમત પવુતિ ખીલવવા આનંદ મેળા નું આયોજન કરી ને ૫૦૦ થી વધુ બાળકો ને જાદુગર ,ચગડોળ,રિક્ષા ચગડોળ,હિચકા ઓ, ફુગ્ગા ઓ સાથે જમપીગ,લાઈવ હાથી,કાટુઁન પાત્રો સાથે મોજ
મસ્તી કરાવી ને તમામ પઁકાર ના બાળ નાસ્તા ઓ ચોકલેટ સાથે ભોજન કરાવી કાકરિયા વાળી જલપરી બસો મા ફેરવી ધારાસભ્ય મણિનગર ના સુરેશ પટેલ તેમજ એ એમ ટી એસ કમિટિ સભ્ય કમલેશ પટેલ,કોરપોરેટર જયમીની બેન દવે સહિત ના મહાનુભાવો એ બાળ ઉત્સવ મા બાળ સહજ પવુતિ ઓ ખીલવતા જાેઈ ને પ્રોત્સાહન પુરુ પાડ્યું બાળકો તેમના માતાપિતા વિના ૪ કલાક સુધી એકલા જ વિવિધ આનંદમેળા મા ભાગ લઈ ને વિના મુલ્યે જલપરી બસ મા બેસી ને મોજ મજા સાથે અનહદ આનંદ મેળવ્યો સમગ્ર ખોખરા વિસ્તાર મા આ જલપરી બસ એ આકષઁણ જમાવ્યુ અને બાળકો એ પણ બસ મા બેસી ને સમગ્ર વિસ્તાર મા ભમઁણ નો લાભ લઈ ને કાલીઘેલી ભાષા મા આવન-જાવન કરતા નાગરિકો ને હાથ હલાવી તેઓ ની ખુશી ઓ ને વહેંચી હતી
    ખોખરા મા પહેલી વખત આવું આયોજન કરી ને ખોખરા યુથ ફેડરેશન એ બાળકો મા આનંદ સાથે ગમ્મત મોજ મજા થી સમગ્ર વાતાવરણ મા બાળકો ને તેમના નિજાનંદ મા લાવી દીધા હતા
      આ સમગ્ર આયોજન પાછળ કેટલાય દિવસો ની જહેમત સાથે બાળકો ને આમંત્રિત કરી ને તેમને એકલા જ વાલી વિના આ સોસાયટી મા લાવવા અમરાઈવાડી -ખોખરા-હાટકેસવર વિસ્તાર ના બાળકો ને લાવી ને તમામ બાળ સહજ પવુતિ ઓ ને અંજામ આપવા એ એમ ટી એસ કમિટિ સભ્ય તેમજ ભાજપ મહામંત્રી કમલેશ પટેલ ની યુથ ફેડરેશન ની યુવા ટીમ એ અથાગ સફળ પંયત્નો થકી આ ચિલ્લર પાટીઁ ને મોજ કરાવી વિસ્તાર ના વાલી ઓ ની દાદ મેળવી હતી

હષઁદ પટેલ

ખોખરા-હાટકેશ્ર્વર

અમદાવાદ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ