વલસાડ-વાપી

આજે પીસ ઓફ ઈન્ડિયાની પ્રદેશ કારોબારી સેલવાસ માં મળી દીવ દમણ અને દાદરા નગર હવેલી તરફ થી સ્વામી વિવેકાનંદ ની 155 મી જન્મ જયતી ને અનુલક્ષી તેમની પ્રતિમા સામે દીપ પ્રાગટ્ય કરી પ્રદેશ કાર્યકારણી નો પ્રારંભ કર્યો હતો જેમાં મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલા કાર્યકરો ને પીસ ઓફ ઇન્ડિયા ના કાર્યકરો ને અને પદાધિકારીઓ ને નિમણૂક પત્ર આપવામાં આવ્યું હતું જેમાં પીસઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દેવેન્દ્ર ભાઈ સંઘવી પ્રદેશ અધ્યક્ષ અશ્વિન ભાઈ પટેલ ગુજરાત પ્રદેશ સચિવ નિકુલ ભાઈ પટેલ  અને પ્રદેશ સંરક્ષક અશોક ભાઈ સહિત દરેક ને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું 

સેલવાસના જાણીતા બિલ્ડર આશિષ ભાઈ ઠક્કર પણ હાજરી આપી હતી જ્યારે અન્ય બિલ્ડર યુવા નેતા વીપીન ભાઈ ને પણ રાષ્ટ્રીય યુવા મંત્રી અંગે ની જાહેરાત કરવામાં આવી જ્યારે અને મધુ ભાઈ ને મીડિયા વિંગ માં રાષ્ટ્રીય મહામંત્રી અંગે જાહેરાત કરવાં.આવી હતી આ બેઠક માં.પીસ ઓફ ઇન્ડિયા શુ છે અને તે કઈ રીતે કામ કરે છે તે અંગે વધુ ફોક્સ કરવામાં આવ્યું હતું  વિશાલ ભાઈ ભારદ્વાજ કોણ છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી કાશ્મીર થી લઈ ને કન્યાકુમારી સુધી પીસ ઓફ ઇન્ડિયા કાર્યરત છે સાત થી આઠ મહિના માં પીસ ઓફ ઇન્ડિયા એ ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી છે ને હવે વિશ્વ માં પણ તેનું નામ રોશન કરશે આજે આ કારોબારી બેઠક માં.મોટી સંખ્યા માં કાર્યકરો હાજર રહ્યા હતા અને તમામે પીસ ઓફ ઇન્ડિયા ને ઊંચાઈ ઉપર પોહચડવા માટે ની ખાતરી આપી હતી બેઠક બાદ સૌ એ સુરુચી ભોજન લીધું હતું કાર્યક્રમ ના સફળ આયોજન બદલ રાષ્ટ્રીય સંઘઠન સચિવ વિનોદ ભાઈ એ અશ્વિન પટેલ નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો 

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ