સુરત

 

તિરૂપતિ સાડીના માલિક આનંદ નવલ સુરેકા પોતાના નિવાસસ્થાન સૂર્યા પેલેસ, સીટી લાઇટ રોડથી નીકળીને કામ માટે આભવા સાંજના સુમારે ગયા હતા. પોતાની ક્રેટા ગાડી મારફતે આભવા ગયા બાદ તેઓ સાંજના 8 કલાકે પરત ફરી રહ્યા હતા. વેસુ સિધ્ધિ વિનાયક મંદિર પાસે પોતાનું વાહન પાર્ક કરીને રસ્તો પસાર કરતા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને અડફેટે લીધા હતા. ટ્રક ચાલક આનંદ નવલ સુરેકાને અડફેટે લીધા બાદ ત્યાંથી ભાગી છુટયો હતો. આનંદભાઇનું બનાવની જગ્યાએ જ મોત નિપજયુ હતુ. શરીરના બે ટુકડા થઇ ગયા હતા. બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ