રાજકોટ

 

કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે રાજકોટ ૭૧ ગ્રામ્ય ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા નો સન્માન સમારોહ યોજાયો હતો કોટડાસાંગાણી તાલુકાના પડવલા જીઆઈડીસી મા આવેલ શ્રી રામ પેકેજીંગ મા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા નો સન્માન સમારોહ યોજાયો હતો જેમા લાખાભાઈ સાગઠીયા નુ ખાસ સન્માન કરવામા આવ્યુ હતુ ત્યારે ધારાસભ્ય એ ઉપસ્થિત લોકો તેમજ સ્થાનિક રાજકીય સામાજિક આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શ્રી રામ પેકેજીંગ ના માલીક વીજયભાઈ વોરા તથા દેવજીભાઈ વોરા એ ધારાસભ્ય નુ ખાસ સન્માન કર્યુ હતુ આ પ્રસંગે કોટડાસાંગાણી  તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સીંધવ મહામંત્રી સહદેવસીંહ જાડેજા અમીત પડારીયા ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તથા આગેવાન જગદીશભાઈ કોરાટ યતીનભાઈ મુંગરા જસમતભાઈ સાંગાણી રાજુભાઇ ખુંટ ધીરુભાઈ આસોદરીયા તેમજ ગાયત્રી ગૃપ ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ