રાષ્ટ્રીય સમાચાર

 

પાલઘર જિલ્લાના દહાણુની પાસે દરિયામાં એક બોટ પલટી ગઈ જેમાં એક સ્કૂલના 40 બાળકો સવાર હતા. 4 સ્ટુડન્ટ્સનું મોત થયું છે. 32ને બચાવી લેવામાં આવ્યા છે. બાકી બચેલાની શોધખોળ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સ્ટુડન્ટ્સ પિકનિક ઉજવવા દહાણુ ગયા હતા. બોટનું બેલેન્સ બગડતા આ દુર્ઘટના બની.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ