રાષ્ટ્રીય સમાચાર

મુંબઈની પાસે અરબ સાગરમાં શનિવારે એક પવનહંસ હેલિકોપ્ટર ગુમ થઈ ગયું હતું. જેમાં ઓએનજીસીના 7 લોકો સવાર હતા. ઉડાણ ભર્યાની 10 મિનિટ બાદ જ તેનો સંપર્ક એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથે તૂટી ગયો. જેમાં પાંચ કર્મચારી ઓએનજીસીના કર્મચારીઓ છે. જ્યારે બે પાયલટ છે. હાલમાં મળતી માહિતી મુજબ, 4 લોકોની ડેથ બોડી સમુદ્રમાંથી મળી છે, હજુ ત્રણ લોકોની શોધખોળ ચાલુ.

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ