નર્મદા

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના સૂકા આમ્બા ગામના અરજદાર રતિલાલ દમણિયામાં વસાવા એ મોટર વેહીકલ એક્સીડેંટ ના કેસ માં ફરિયાદ કરી હતી જે અનુસંધાને રાજપીપળા ની ડીસ્ટ્રીક કોર્ટે અરજદાર નેએક્ઝયુકેટિવ ઇજનેર આર એંડ બી ડિવિઝન કચેરી ને 51,075રૂ .ચૂકવવા હુકમ કર્યો હતો પરંતુ નાણાં ન ચૂકવાતા કોર્ટના આદેશાનુસાર અરજદાર ના વકીલ પ્રકાશ પંચોલી અને એડવોકેટ ભામિની બેનઅને પંચો રૂબરૂ માર્ગ મકાન ની કચેરી એ જઈ પંચનામુ કરી વસુલાત પેટે માર્ગ મકાન રાજપીપળા ની કચેરી એ જઈ વોરંટ બજાવી ઝેરોક્ષ મશીન , કોમ્યુટર નો સામાન મોનિટર , સીપીયુ તથા કીબોર્ડ ની ની જપ્તી કરી કોર્ટ માં રજૂ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી 

 

રિપોર્ટ :

જ્યોતિ   જગતાપ , રાજપીપળા

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ