અમદાવાદ

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર ગામની સીમમાં ખેતર પાસે બે ભેંસ ની કૃર હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. અને બાજુમાં આવેલાં કુવામાં ભેંસ ના માથાં નો ભાગ મળી આવ્યો હતો. માંડલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ગ્રામજનો પાસે થી મળતી માહીતી અનુસાર કોઇ અજાણ્યા શખ્સો દ્રારા પશુહત્યા કરવામાં આવી હોય તેવું જાણવાં મળ્યું છે. વઘુ તપાસ માંડલ પોલીસ કરી રહી છે. 

 

:પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.