અમરેલી

અમરેલી જીલ્લા ના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે આવેલ હિંદવાપીર આશ્રમ ભક્તિમા મંદિર ના બાર વર્ષ પૂર્ણ થયેલ હોય તે નિમિત્તે પંચકુટી યજ્ઞ યોજાયેલ મંદિર ના મહંત જસાભગતે  જણાવ્યું કે દર મહિનાની બીજે યજ્ઞ યોજાય છે ત્યારે સાથે રામદેવપીર ની દેગ પણ કરવામાં આવે આ મહા પુણ્ય કારય મા આસપાસ ગામે થી ભાવી ભકતોએ દર્શન નો લાભ તેમજ મહા પ્રસાદ નો લાભ લીધેલ તેમજ બગસરા તાલુકા પંચાયત ના પ્રમુખ મુકેશભાઈ રાખોલીયા સહિતના મહાનુભાવો મા ધારી-બગસરા વિધાનસભા ના ધારાસભ્ય જે.વી.કાકડીયા. જીલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર મામલતદાર વી.એલ.ડામોર. નાયબ મામલતદાર. એસ.એલ.ઉપાધ્યાય. ચલાલા ના ચીફ ઓફિસર પ્રશાંત ભીંડી. પ્રદીપભાઇ કોટડિયા. ભરતભાઈ ભાલાળા.દિનેશભાઇ ભુતૈયા રવજીભાઇ વાઘેલા  અને બગસરા તાલુકા પંચાયત ના તમામ કર્મચારીઓને અને તલાટી કમ મંત્રી ઓ હાજર રહેલ હોવાનું મગનભાઈ સરવૈયા એ જણાવેલ...