અમરેલી

અમરેલી જીલ્લા ના દામનગર  પાડરશીંગા ના  સામાન્ય ખેડૂત પરિવાર ના ભાયલાલ ભાઈ જાગાણી હાલ અંકલેશ્વર માં દવા ઉત્પાદક ખૂબ નામ દામ કમાયા અને વાસવિક સમસ્યા ની સુંદર સૂઝ ધરાવતા  સંત સ્વામી ચ્ચીદાનંદ ના સંપર્ક થી વિશ્વભર ના અનેકો દેશ માં પ્રવાસ ખેડી વાસ્તવવાદી વિચારચરણી થી પોતા ના ગામ થી  શુભ શરૂઆત કરી અશક્ત વૃદ્ધ નિરાધાર માટે સુંદર સંકુલ બનાવ્યું દાન ધર્મ પરોપકાર ની ખરી જરૂરિયાત ક્યાં છે માનવ સેવા માધવ સેવા છે જીવતા માનવ ને ગૌરવ પૂર્ણ જીવન કેમ આપી શકાય મનુષ્ય ઉચ્ચતર જીવન કેમ જીવી શકે તેવા ઉમદા વિચારો સાથે વિશાળ જગ્યા પર નિરાધાર આશ્રમ નિર્માણ કરાવ્યો નિરાધાર આશ્રમ માં પ્રવેશતા ની સાથે જ નીરવ શાંતિ કુદરતી પ્રકૃતિ વન્યસંપદા પક્ષી નો મઘુર કલરવ અંતરઆત્મા ને કુદરત ની સ્વંયમ હાજરી નો અહેસાસ કરાવતી જગ્યા નકળગ આશ્રમ પાડરશીંગા ગેબી પરંપરા ના મહંત બાળકદાસ બાપુ નો નામ જેવો જ સ્વભાવ ગરીબ ગુરબા ઓ ભિક્ષુક ને ભરપૂર ભોજન વૃદ્ધો માટે આહાર વિહાર ની ઉત્તમોત્તમ સુવિધા થી સજ્જ નિરાધાર આશ્રમ  વર્તમાન સમય માં ભાગદોડ વાળી જિંદગી વૃદ્ધો નું સુંદર લાલન પાલન સેવા શ્રુશુતા સાંપ્રત સમય ની માંગ ને પારખી વગડા માં વસંત પ્રસરાવી દેતી દુરંદેશી           સ્વામી ના સંપર્ક માં આવી ભાયલાલ જાગાણી વિશ્વ ના અનેકો દેશ ના ભ્રમણ બાદ વાસ્તવિક સમસ્યા નો સુંદર દ્રષ્ટિ કોણ ધરાવે છે વર્તમાન સમય માં માનવ સેવા જ માધવ સેવા છે વૃદ્ધો ની લાચાર સ્થિતિ દીકરા દીકરી ઓ શહેર માં વૃદ્ધો ને નિર્વાહ માટે સામાન્ય રકમ આપી જવાબદારી માં થી મુક્ત રહેતા સંતાનો ભવિષ્ય માટે શહેર જીવન જીવી રહ્યા છે ત્યારે વૃદ્ધો નું કોણ ? આવો વિચાર કરી ભાયલાલ જાગાણી એ જણાવેલ..

 

નટવરલાલ ભાટીયા સાથે અશોક મણવર અમરેલી