અમરેલી

આ આયોજમાં મુખ્ય આયોજક રાજુલા પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી કોળી સેના પ્રમુખ રાજુભાઇ સોલંકી ભાવનગર માંધાતા ના પ્રમુખ તેમજ કમલેશ પરમાર  ગૌતમભાઇ ગુજરીયા.બિપિંભાઈ બામ્ભનીયા તથા.દેવેન્દ્ર દાસબાપુ વગેરે હાજર રહ્યા 

રાજુલા મા વિર માંધાતા રેલી માં રાજુલા તાલુકા ના આસપાસ ના ગામો .જાફરાબાદ.ખાંભા બગસરા.હનુમાન પૂર.હૈમાળ ભાકોંડર ત્થા અલગઅલગ ગામોંના લોકો જોડાયા 

આ શોભા યાત્રા રાજુલા  ના કોટેશ્ર્વર મહાદેવ થી પ્રસ્થાપિત કરાવી  મેઇન માર્ગો પર ફરી મારકેટ  પાસે પુર્ણ કરવા માં આવી....

સુરેશ મકવાણા સાથે અશોક મણવર અમરેલી