વલસાડ-વાપી

દાદરા અને નગર હવેલી પ્રસાશન ના વિવિધ વિભાગ માં કાર્યર્કતા 6 કર્મચારી ઓ ગત દિવસ માં સેવા નિવૃત્ત થઇ ગયા હતા આ પ્રસંગે સેલવાસ સ્થિત સચિવાલય ના સભાખંડમાં આ તમામ નિવૃત્ત થનાર કર્મચારી ઓ ને વિદાઈ આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રસાશનિક આધિકારી તરીકે કૃષ્ણ ચેતન્ય એ દરેક ર્ક્મચારી ને સન્માનિત કરી તેમને વિદાય આપી આ દરમ્યાન સેવા નિવૃત્ત થતા કર્મચારી ના સંબંધી ઓ પણ હાજર રહ્યા હતા જાણકારી મુજબ દાદરા અને નગર હવેલી પ્રસાસન માં ગત તારીખ 31 જાન્યુઆરી 2018 ના રોજ સરકારી નોકરી માં થી નિવૃત્ત થયેલા કર્મચારી ઓ નું સન્માન કરવામાં આવ્યું હતું દમણ દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસક ના ડેપ્યુટી ડાયરેકટર (પર્સનલ)દાનહ સેલવાસ ને  31 જાન્યુઆરી  સાંજે  સચિવાલય સભાખંડમાં પરાંપરાગત રીતે દરેક કર્મચારી ઓ નું સન્માન કર્યું તથા તેમને પોતાના પરિવાર સાથે સુખી અને તંદુરસ્ત જીવન જીવવવા બાબત ની શુભેચ્છા ઓ પાઠવી હતી સેવા નિવૃત્ત થનારા ઓ માં વી બી સી એચ ના આસિસ્ટન્ટ મેટ્રોન પુષ્પાબેન વી કામ્બલે ,ફૂડ અને સિવિલ સપ્લાય વીબી હગ માંથી યુ ડી સી જોન બોસ્કો નોરોન્હા ,પીડબ્લ્યુડી 3 (ડી પી )માંથી સેક્સન બીટ કારકુર જે પી પટેલ વેન વિભાગ ના ફોરેસ્ટ ગાર્ડ પી એમ દોડીયા ,વી બી એસી એચ થી યુ ડી સી સુધા ડી કાકવા , તાહતા ડાયરેકરેટ ઑફ એજ્યુકેશન માંથી હજેડ માસ્ટર આર ઝેડ ગવળી નો સમાવેશ થયા છે તમામ કર્મચારી ને શ્રીફળ આપી ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું