રાજકોટ

જેસીરેટ વિનગ દવારા એક માઇક્રોવેવ રેસિપી ટ્રેનિંગ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું...
આ સેમિનાર તારીખ 2.2.18  શુક્રવાર  ને બપોર પછી 3 થી 6 ના સમય માં જેસી આઈ ઓફિસે યોજય ગયો...
આ સેમિનાર માં જેતપુર શહેર માંથી મોટી સંખ્યા માં બહેનો હાજર રહી હતી...
આ સેમિનાર માં જૂનાગઢ થી આઈએફબી ટ્રેનર નેહાબેન ખાસ ઊપસ્થિત રહ્યા હતા અને સેમિનાર માં માઇક્રોવેવ ઓવન માં અલગ અલગ વાનગી કેમ બનાવવી તેની સંપૂર્ણ માહિતી આપી હતી..
આ ટ્રેનિંગ સેમિનાર માં ચેરપેરસન જેસીરેટ અમી ભુવા, સેક્રેટરી જેસીરેટ કેયુરી ધડુંક , પ્રો. ચેરમેન આઈ પી પી જેસીરેટ દીપ્તિ રાદડિયા , તથા જેસીરેટ બહેનો દ્વારા જહેમત કરવામાં આવી રહી છે...