ગાંધીનગર

ગુજરાત માં ધુમ મચાવતા કુલદિપ ગઢવી અને રાજભા ચારણનુ ગીત ૭૫ પાઘડી મહારાણા પ્રતાપની શૌર્યગાથા નુ ગીત નો ક્રેજ ગામડાની પ્રાથમીક શાળાના ભુલકા ઓ માં જોવા મળયો.