ડાંગ

ઇન્ડોનેશિયાના ના જકાર્તા  માં યોજાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતીઓ હર્દલ રેસમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ભારતભરમાં ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે તો સાથે સાથે આદિવાસી સમાજનું નામ પણ રોશન કર્યું છે

 ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામમાં એક સામાન્ય પરિવારમાં ઉછરેલા સરિતા ગાયકવાડ એલિયન્સને લઈને ૧૮મી એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટર દોડમાં પ્રથમ આવી છે 69.08 સેકન્ડ માં તેણે 400 મીટર હર્દલ રેસ પુરી કરી ભારત ને ગોલ્ડ મેડલ અપાવ્યો છે છેલ્લા કેટલાક સમયથી દોડની સ્પર્ધામાં તેને ડાંગની રાજધાની તરીકે ઓળખવામાં આવતી હતી પરંતુ ઇન્ડોનેશિયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોમેડલ પ્રાપ્ત કર્યા બાદ હવે માત્ર ડાંગની રાજધાની નહીં પરંતુ સમગ્ર ભારતભર ની રાજધાની હોવાનું સાબિત કરી બતાવ્યું છે ગોલ્ડ મેડલ મળ્યો હોવાની વાત ને લાઇ ને સમગ્ર ડાંગ જિલ્લા માં આનંદ નો માહોલ જોવા મળ્યો હતો તો સરિતા ગાયકવાડ ના પરિવાર જનો અને મિત્રો દ્વારા સરિતા ને શુભેચ્છા ઓ આપવામાં આવી રહી છે