સુરત

સુરત રન ફોર ન્યુ  ઇન્ડિયા ના રૂટ ની એક્સક્લુઝિવ માહિતી એબીપી અસ્મિતા પાસે 

5 , 10 ,અને 42 કિલો મીટર નો રૂટ કરાયો જાહેર 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રન ફોર ન્યુ ઇન્ડિયા મેરેથોન દૌડ઼ ને ફ્લેગ ઓફ કરશે 

તારીખ 25 મી ફેબ્રુઆરી ના રોજ સાંજે 6 વાગ્યા થી દૌડ઼ પુરી થાય ત્યાં સુધી વાહનો ને પ્રવેશ અને પાર્કિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો 

અઠવાલાઇન્સ થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ રોડ સુધી વાહનો પર પ્રતિબંધ 

ડુમસ ગામ તરફ જનારા વાહનો એ વૈકલ્પિક રોડ ખજોદ આભવા રોડ નો ઉપયોગ કરવો 

રૂટ નંબર 1 - 5 કિલો મીટર 

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ થી રાહુલ રાજ મોલ - પીપલોદ કારગિલ ચોક - svnit સર્કલ થી યુ ટર્ન -કારગિલ ચોક - બિગ બજાર -રાહુલરાજ મોલ - લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સમાપ્તિ .....

રૂટ નંબર 2 - 10 કિલોમીટર 

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ થી સેન્ટ્રલ મોલ -મગદલ્લા વાય જંક્શન થી ડાબે ટર્ન લઈ ઉધના મગદલ્લા રોડ - વેસુ ચાર રસ્તા - યુનિવર્સીટી ગેટ  થી યુ ટર્ન - મગદલ્લા વાય જંક્શન - રાહુલરાજ મોલ - લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સમાપ્તિ 

રૂટ નંબર 3 - 42 કિલો મીટર 

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ થી વાય જંક્શન ડાબે ટર્ન લઇ ઉધના મગદલ્લા રોડ - વેસુ ચાર રસ્તા - સોમેશ્વરા જંક્શન થી એસ કે નગર ચાર રસ્તા થી યુ ટર્ન લઈ વેસુ ચાર રસ્તા - વાય જંક્શન - પીપલોદ - SVNIT -પાર્લે પોઇન્ટ બ્રિજ ઉપર થી અઠવાલાઇન્સ - અઠવાલાઇન્સ એરોપ્લેન થી યુ ટર્ન એમટીબી કોલેજ - SVNIT - કારગિલ ચોક - લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સમાપ્તિ

મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને રહો તમામ સમાચાર સાથે અપડેટ ડાઉનલોડ કરવા લીંક પર ક્લિક કરો: 

Android :- https://play.google.com/store/apps/details?id=com.queryapps.khabartamari

Apple:- https://itunes.apple.com/jp/app/khabartamari/id1158540340?l=en&mt=8

Facebook:- https://www.facebook.com/Khabartamari/

Twitter:- https://twitter.com/KhabarTamari

whatsapp group :- https://chat.whatsapp.com/9vbIjyPeJDi93jpZ1NIaXZ