વલસાડ-વાપી

વાપી નજીકના છીરી વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા દેશી તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર વાપી નજીકના છીરી ખાતે અગાઉ પણ ચોરી જેવા ગુનામાં સંકળાયેલ એક યુવક પાસે ગેરકાયદેસર રીતે હથિયાર રાખતો હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલને મળી હતી જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ વિવિધ ગુનાઓના સામે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન siri પુલ નજીક વોચ ગોઠવતા આરોપી મોહંમદ તારિક ખાન  ઉર્ફે ટીંકલ એજાઝ ખાન હાલમાં રહેવાસી કબ્રસ્તાન રોડ રાજુભાઈની ચાલતું રાજુભાઈ ની ચાલ મૂળ રહે ઉત્તર બદલે તેની પાસેથી દેશી હાથ બનાવટના તમંચા કિંમત અઢીહજાર પોલીસે ઝડપી લીધો હતો તેની સાથેસાથે સહઆરોપી રાહુલ હૈનાપુરા નામના મને ખબર નથી તે રહે મુંબઈની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હથિયાર કબજે લઇ તેમની સામે ડુંગરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી સમગ્ર બાબતે વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે નોંધનીય છેકે દેશી તમંચા સાથે પકડાયેલા આરોપી અગાઉ પણ ચોરી જેવા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે