ભરૂચ

જંબુસર ડિવિઝન મા આવેલ તમામ પોલીસ મથકોમાં જેવા કે આમોદ,જંબુસર, વેડચ ,કાવી માથી ઝડપાયેલા વિદેશી દારૂની પેટીઓ નો આજ રોજ આમોદ નજીક આવેલ રેવા સુગર ના મેદાન મા   આશરે બોટલ નંગ 8297   જે

30,29450 ની કિમંત નો વિદેશી દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો

 આ વેળા જંબુસર ડિવિઝન ના ડેપ્યુટી પોલીસ અધિકારી એ. જી. ગોહીલ નાયબ કલેકટર શ્રી પટેલ તથા નશાબંધી ખાતા માથી આવેલા શ્રી ચૌહાણ તથા આમોદ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ કે ડી જાટ, વેડચ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ પ્રજાપતિ તેમજ કાવી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ સુથાર તથા આમોદ, કાવી, વેડચ નો પોલીસ સ્ટાફ તથા આમોદ નગરપાલિકાના પ્રમુખ સાજીદ ભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા.