સુરત

સુરત : એટીએમ અપગ્રેડ નહીં થવાના કારણે સુરતમાં 200-50ની નવી નોટની તંગી

સુરત માં નોટબંધી પછી એટીએમની સિસ્ટમ હજુ સંપૂર્ણ રીતે ડેવલપ નહી થતા સુરતની બેકોંએ હજુ200 અને 50 

રૂ.ની નવી નોટ માટેરાહ જોવાનો વારો...

દિવાળી પહેલાં જ નવી 200 અને 50 રૂપિયા ની નોટ આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવી હતી.

જોકે સુરતની બેંકો અને ખાતેદારોનેનવી નોટ જોવા પૂરતી પણ હાથમાં આવી નથી..

હાલ દ.ગુજરાતમાં 45 જેટલી રાષ્ટ્રીયકૃત,ખાનગી અને કો.ઓપરેટીવ બેંકની 750 બ્રાંચ વચ્ચે 2200થી વધુ એટીએમ કાર્યરત